કોચી મેટ્રો રેલ લિમિટેડ (KMRL)પાર્કિંગ ફી માટે 'ઈ-રૂપિયો' સ્વીકારનાર દેશની પ્રથમ મેટ્રો બની.

  • આ પહેલ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા શરૂ કરાયેલા પાઇલટ પ્રોગ્રામ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) ને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે શરૂ કરવામાં આવી છે.
  • આ પ્રોગ્રામ IDFC FIRST અને ટેક્નોલોજી સ્ટાર્ટઅપ અનંતમ ઓનલાઈન દ્વારા ભાગીદારીમાં રજૂ કરવામાં આવ્યો.
  • થાઇકુડમમાં પાર્કિંગ સુવિધામાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
Kochi Metro becomes the first to accept digital currency for parking

Post a Comment

Previous Post Next Post