આર્જેન્ટિનાના લુઈસ કેફેરેલીએ એબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

  • નોર્વેજીયન એકેડેમી ઓફ સાયન્સ એન્ડ લેટર્સ દ્વારા 74 વર્ષીય લુઈસ કેફેરેલીને આંશિક વિભેદક સમીકરણો પરના તેમના કાર્ય માટે અબેલ પુરસ્કાર આપવામાં આવ્યો.
  • વિભેદક સમીકરણ એક પ્રકારનું સમીકરણ છે જેમાં સતત પરિવર્તનનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ વૈજ્ઞાનિકો દ્વારા કુદરતી વિશ્વનું મોડેલ બનાવવા માટે કરવામાં આવે છે.  
  • આ પુરસ્કારમાં 7.5m નોર્વેજીયન ક્રોનર (લગભગ £600,000) આપવામાં આવે છે.
  • આ પુરસ્કાર ગણિતમાં આજીવન સિદ્ધિ માટે આપવામાં છે અને તેને નોબેલ પુરસ્કારની સમકક્ષ ગણવામાં આવે છે.  
  • વર્ષ 1990માં અને 2002માં રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશ તરફથી રાષ્ટ્રનું સર્વોચ્ચ નાગરિક સન્માન, પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ અર્પણ કરવામાં આવ્યો હતો.
Argentina's Luis Caffarelli was honored with the Abel Prize.

Post a Comment

Previous Post Next Post