કચ્છ જિલ્લાના રાજીબેન વણકરની ઉત્કૃષ્ટ કામગીરી માટે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી.

  • તેઓની પસંદગી કચ્છ જિલ્લાના બાયોડીગ્રેડેબલ વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કેટેગરીમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે કરવામાં આવી છે. 
  • આગામી ચોથી માર્ચે યોજાનાર એક સમારંભમાં રાષ્ટ્રપતિ દ્વારા રાજીબેન વણકરને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
A woman from Kutch to receive President’s Award

Post a Comment

Previous Post Next Post