મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની આજીવન પ્રતિમાનું અનાવરણ કરાશે.

  • આ અનાવરણ તેઓના જન્મદિવસ 23 એપ્રિલના રોજ કરવામાં આવશે. 
  • વાનખેડે સ્ટેડિયમમાં તેંડુલકરના નામનું સ્ટેન્ડ પહેલેથી જ સન્માન તરીકે રાખવામાં આવેલ છે.  
  • મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA) દ્વારા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરને પણ કોર્પોરેટ બોક્સ અને બેટ્સમેન દિલીપ વેંગસરકરને સ્ટેન્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.  
  • સચિન તેંડુલકરે ભારત માટે 200 ટેસ્ટ મેચ, 463 વન-ડે અને એક T20 રમી હતી.  
  • તેઓનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી (100) અને સૌથી વધુ રન (34,357)નો તેમનો રેકોર્ડ હજુ પણ અતૂટ છે.
Sachin Tendulkar on his life-size statue at Wankhede Stadium

Post a Comment

Previous Post Next Post