આસામના મુખ્યમંત્રી દ્વારા ઉત્તરપૂર્વ ભારતના પ્રથમ કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું અનાવરણ કરાયું.

  • આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા દ્વારા કામરૂપ (મેટ્રોપોલિટન) જિલ્લા હેઠળના સોનાપુરમાં ડોમોરા પાથર ખાતે ઉત્તર પૂર્વ ભારતના પ્રથમ કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટના આ પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવ્યું.
  • રેડલેમોન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવેલો પ્લાન્ટ નવેમ્બર 2023થી કાર્યરત થનાર છે.
  • આ પ્લાન્ટ ઢોરના છાણ, મ્યુનિસિપલ ઘન કચરો વગેરે જેવી સામગ્રીમાંથી કોમ્પ્રેસ્ડ બાયોગેસનું પ્રતિ-દિવસ પાંચ ટન ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવશે.
Assam to come up with Northeast India's first-ever compressed biogas plant

Post a Comment

Previous Post Next Post