- ભૂતપૂર્વ IAS અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલ શૈલેષ પાઠક 30 જૂન, 2023ના રોજ ડિરેક્ટર જનરલ અરુણ ચાવલાની જગ્યા લેશે. જેઓ પછી સલાહકારની ભૂમિકામાં ચાલુ રહેશે.
- ધી ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)એ ભારતમાં સ્થિત એક બિન-સરકારી વેપાર સંગઠન અને હિમાયત જૂથ છે.
- તેની સ્થાપના ભારતીય ઉદ્યોગપતિ જી.ડી. બિરલા અને પુરષોત્તમદાસ ઠાકુરદાસ દ્વારા એમ.કે.ગાંધીની સલાહ પર 1927માં કરવામાં આવી હતી. જેનું વડુમથક દિલ્હી સ્થિત છે.