ભારત 'Agriculture Innovation Mission for Climate' માં જોડાયું.

  • કલાઈમેટ-સ્માર્ટ એગ્રીકલ્ચર અને ફૂડ સિસ્ટમ ઇનોવેશન માટે રોકાણ અને સમર્થનને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે ભારત US અને UAE દ્વારા શરૂ કરાયેલ વૈશ્વિક પ્લેટફોર્મમાં જોડાયુ છે.  
  • આબોહવા માટે કૃષિ ઇનોવેશન મિશન (Agriculture Innovation Mission for Climate - AIM4C) નવેમ્બર 2021માં US અને UAE દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.
US welcomes India joining Agriculture Innovation Mission for Climate

Post a Comment

Previous Post Next Post