- ઈન્ડિયા ટુડે ટુરીઝમ સરવે દ્વારા જમ્મુ અને કાશ્મીર ટુરીઝમને શ્રેષ્ઠ એડવેન્ચર ટુરિઝમ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યું.
- આ પુરસ્કાર જમ્મુ અને કાશ્મીર પ્રવાસન વિભાગને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના સાહસિક સ્થળ તરીકે 'ગુલમર્ગ'ને પ્રોત્સાહન આપવાના તેના પ્રયાસોના માટે આપવામાં આવ્યો છે.