- લિયોનેલ મેસીને વર્ષ 2022નો સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી અને સ્પેનની એલેક્સિયા પુટેલાસને મહિલાઓમાં શ્રેષ્ઠ ખેલાડી તરીકે જાહેર કરવામાં આવી.
- મેસ્સીએ બીજી વાર સર્વશ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડી અને સાત વખત બેલોન ડી'ઓરનો ખિતાબ જીત્યો છે.
- પુટેલાસે પણ મહિલાઓમાં બીજી વખત આ ખિતાબ જીત્યો છે.