ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં હોકી સ્ટેડિયમનું નામ હોકી ખેલાડી રાની રામપાલના નામ પર રાખવામાં આવ્યું.

  • આ સાથે રાની રામપાલ પ્રથમ ભારતીય મહિલા હોકી ખેલાડી બની જેના નામ પર કોઈ સ્ટેડિયમનું નામ રાખવામાં આવ્યુ હોય.
  • Modern Coach Factory (MCF) રાયબરેલી દ્વારા પોતાના હોકી સ્ટેડિયમનું નામ બદલીને 'રાની ગર્લ્સ હોકી ટર્ફ' રાખવામાં આવ્યું.
  • ઉલ્લેખનીય છે કે 28 વર્ષીય રાની રામપાલને ટોક્યો ઓલિમ્પિકમાં થયેલ ઇજા બાદ વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સ 2022ની ટીમમાંથી બહાર રાખવામાં આવી હતી.
Stadium named after hockey star Rani Rampal in Raebareli

Post a Comment

Previous Post Next Post