ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રીક વાહનો પર સબસીડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.

  • આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય વાયુ પ્રદુષણને ઘટાડવા અને ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાનો છે. 
  • જે અનુસાર સરકાર દ્વારા તારીખ પહેલી જુલાઇ 2021 બાદ ખરીદાયેલા વિવિધ ઇલેકટ્રીક વાહનો પર સબસીડી આપવામાં આવશે. 
  • આ પોલિસી ચાર વર્ષના સમયગાળા માટે કાર્યરત રહેશે અને કુલ બે લાખ જેટલા ઇલેકટ્રીક વાહનો પર સબસીડી આપવામાં આવશે. 
  • રાજયમાં કેન્દ્ર સરકારની તમામ ઇલેકટ્રીક વાહનોને બેટરી ક્ષમતા આધારીત નિયત થયેલ સબસીડી ચૂકવવામાં આવશે.
The state government will provide subsidy on two lakh electric vehicles

Post a Comment

Previous Post Next Post