બે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ દ્વારા ગુજરાતના ગિફ્ટ સિટીમાં પરિસર સ્થાપવામાં આવશે.

  • આ યુનિવર્સિટીઓ ઓસ્ટ્રેલિયાની 'વોલોન્ગોંગ' અને 'ડેકિન' ની યુનિવર્સિટીઓ છે આ માટે આવતા અઠવાડિયે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ દ્વારા ભારતની પ્રથમ મુલાકાત દરમિયાન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.
  • બંને યુનિવર્સિટીઓ GIFT (ગુજરાત ઇન્ટરનેશનલ ફિન ટેક) સિટીમાં તેમના પરિસર સ્થાપનાર પ્રથમ વિદેશી સંસ્થાઓ છે.
  • યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર અને ભૂતપૂર્વ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટ ભારતમાં યુનિવર્સિટીની સ્થાપના માટે સહયોગ કરશે.
  • QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં ડેકિન યુનિવર્સિટી 266માં ક્રમે છે.  
  • યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ UAEમાં કેમ્પસ શરૂ કરનાર પ્રથમ વિદેશી સંસ્થા છે.
Two Australian public universities to set up campuses in GIFT City

Post a Comment

Previous Post Next Post