ફ્રાન્સના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી જસ્ટ ફોન્ટેનનું 89 વર્ષની વયે નિધન.

  • તેઓએ સ્વીડનમાં વર્ષ 1958માં યોજાયેલી વિશ્વકપ ફૂટબોલ સ્પર્ધાની છ મેચોમાં 13 ગોલનો વિક્રમ નોંધાવ્યો હતો જે છેલ્લાં 16 વિશ્વકપ સ્પર્ધાઓમાં પણ અકબંધ છે. 
  • મોરક્કોમાં જન્મેલા જસ્ટ ફોન્ટેને વર્ષ 1953 થી 1960 દરમિયાન 21 મેચોમાં ફ્રાન્સ તરફથી 30 ગોલ નોંધાવ્યા હતા.
legend Just Fontaine dies aged 89

Post a Comment

Previous Post Next Post