- IBA (ભારતીય બોક્સિંગ એસોસિયેશન) દ્વારા આ નિણર્ય લેવામાં આવ્યો છે.
- આ ટુર્નામેન્ટ 15 થી 26 માર્ચ દરમિયાન નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાશે.
- ભારત દ્વારા ઈતિહાસમાં ત્રીજી વખત આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે.
- મહિન્દ્રા ઓટોમોટિવ મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપનું ટાઇટલ સ્પોન્સર બન્યુ.
- લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારી મેરી કોમ વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં સૌથી વધુ ડેકોરેટેડ બોક્સર છે. મેરીએ છ વખત ગોલ્ડ અને એક-એક વખત સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.