ચીને અંતરિક્ષમાં પૃથ્વી પર ક્યારે અને ક્યાં વરસાદ પડશે તેવી આગાહી કરતો સેટેલાઇટ મોકલ્યો છે.

  • આ ઉપગ્રહનું નામ 'Fengyun-3G/FY-3G' રાખવામાં આવ્યું છે જેને તાજેતરમા લોન્ચ કરવામાં  આવ્યો.
  • આ ઉપગ્રહ 6 વર્ષ સુધી ભ્રમણકક્ષામાં કામ કરશે.
  • FY-3G ચીન દેશનો પહેલો ઉપગ્રહ છે જેના દ્વારા વૈજ્ઞાનિકો અવકાશમાંથી પૃથ્વી પરના વરસાદ પર નજર રાખી શકશે.  
  • વિશ્વમાં આવા માત્ર ત્રણ ઉપગ્રહ છે, તેમાંથી આ એક છે.  
  • તેનું નિર્માણ ચાઈના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોર્પોરેશનની સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે અને તેની ગ્રાઉન્ડ સિસ્ટમ ચાઈના હવામાન વિભાગ દ્વારા બનાવવમાં આવી છે અને તેના દ્વારા જ સંચાલિત કરવામાં આવશે.
  • અગાઉ વરસાદની માહિતી જમીન પરના રેઈન ગેજ અને રડાર પરથી જાણવા મળતી હતી.
China's first satellite offering high-precision rainfall monitoring launched

Post a Comment

Previous Post Next Post