- સૂર્યકુમારે વિઝડન અલ્માનેકની અગ્રણી T20I ક્રિકેટરનું સન્માન મેળવ્યું જ્યારે હરમનપ્રીત કૌર ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની.
- સૂર્યકુમાર એ T20Iમાં વર્ષ 2022માં કુલ 1164 રન 187.43ના અદભૂત સ્ટ્રાઈક રેટથી કર્યા હતા જેમાં 68 છગ્ગાનો સમાવેશ થાય છે, જે કોઈ પણ T20I બેટરે એક કેલેન્ડર વર્ષમાં ક્યારેય કરેલ નથી.