રશિયાના મોસ્કો એક્સચેન્જમાં ચીનની મુદ્રાએ 23.6% હિસ્સો પોતાના નામે કર્યો!

  • આ હિસ્સો મોસ્કો એક્સચેન્જના કુલ વિદેશી મુદ્રા ટર્નઓવરના 23.6% જેટલો છે. 
  • આ યાદીમાં બીજા ક્રમે અમેરિકી ડોલર છે જે 22.5% છે. 
  • એવું પ્રથમવાર બન્યું છે કે રશિયાના એક્સચેન્જમાં કોઇ મુદ્રાએ ડોલરને પાછળ રાખી દીધો હોય.
China's currency owns 23.6% share in Russia's Moscow Exchange!

Post a Comment

Previous Post Next Post