ભારતના વિદેશમંત્રી દ્વારા મોઝામ્બિકમાં ભારતની મદદથી બનેલ બુજી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • તેઓ મોઝામ્બિકની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વિદેશ મંત્રી છે. 
  • આ પુલ 670 મીટર લાંબો છે, જે બુજી નદી પર બનાવવામાં આવ્યો છે.  
  • તે 132 કિમી લાંબા ટીકા-બુજી-નોવા-સોફાલા રોડ પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  • આ પ્રોજેક્ટ પર વર્ષ 2018થી કામ ચાલી રહ્યું છે તેના નિર્માણમાં US $118 મિલિયન એટલે કે લગભગ 962 કરોડ રૂપિયા ખર્ચ થયેલ છે.
  • તેને એક્ઝિમ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ આપવામાં આવે છે.
S Jaishankar inaugurates Buzi Bridge in Mozambique

Post a Comment

Previous Post Next Post