ઉષા પટનાયકને વર્ષ 2023નો મેલ્કલ્મ આદિશેષૈયા પુરસ્કાર અપાશે.

  • આ પુરસ્કાર દર વર્ષે મેલ્કલ્મ અને એલિઝાબેથ આદિશેષૈયા ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્ર કક્ષાએ ઉપલબ્ધિ હાંસલ કરનાર સમાજ વૈજ્ઞાનિકોને અપાય છે. 
  • આ પુરસ્કારમાં 2 લાખ રોકડ તેમજ પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. 
  • આ પુરસ્કાર મેલ્કલ્મ સત્યનાથન આદિશેષૈયાના નામ પર અપાય છે જેઓ ભારતના અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદ્દ હતા. 
  • UNESCO દ્વારા તેઓના નામ પર વર્ષ 1998થી Malcolm Adiseshiah International Literacy Prize ની શરુઆત કરવામાં આવી છે જે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રમાં અપાય છે. 
  • સત્યનાથન આદિશેષૈયા 1978માં રાજ્યસભાના સાંસદ તરીકે પસંદ થયા હતા તેમજ વર્ષ 1976માં તેઓને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ એનાયત કરાયો હતો.
Utsa Patnaik selected for Malcolm Adiseshiah Award 2023

Post a Comment

Previous Post Next Post