- આ જાહેરાત કુવૈતના યુવરાજ શેખ મિશાલ અલ અહમદ અલ જાબીર દ્વારા કરવામાં આવી છે.
- અગાઉ વર્ષ 2020માં સંસદ ભંગ કરવાના આ પ્રકારના નિર્ણયને અદાલતે રદ્દ કર્યો હતો.
- ઉલ્લેખનીય છે કે કુવૈતમાં મુખ્ય રાજનૈતિક શક્તિ મુખ્ય રુપથી ત્યા શાસન કરનાર અલ સબાહ પરિવાર પાસે છે જે પ્રધાનમંત્રી અને કેબિનેટને નિયુક્ત કરે છે તેમજ સંસદને પણ ગમે ત્યારે ભંગ કરી શકે છે.
