- આ યોજના તમામ પાત્ર સીમાંત ગ્રામીણ મહિલાઓને સ્વસહાય જૂથ હેઠળ લાવીને સશક્તિકરણ કરવામાં મદદરૂપ થશે.
- આ યોજનાનું લક્ષ્ય દસ કરોડ મહિલાઓને સ્વ-સહાય જૂથો સાથે જોડવાનું છે જે સંખ્યા હાલ નવ કરોડ છે.
- વર્ષ 2014માં આ સંખ્યા માત્ર બે કરોડ 35 લાખ હતી જે હવે વધીને નવ કરોડથી વધુ થઈ ગઈ છે.
- સરકાર દ્વારા સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી દરેક મહિલાની આવક વધારીને એક લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાનું આયોજન છે.
