બોસ્ટન મેરેથોનમાં કેન્યાના ખેલાડીઓએ મેન્સ અને વિમેન્સ ઇવેન્ટમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો.

  • કેન્યાના ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇવાન્સ ચેબેટે  બે કલાક, પાંચ મિનિટ અને 12 સેકન્ડમાં રેસ જીતી પ્રથમ સ્થાન મેળવ્યું.
  • આ રેસમાં તાન્ઝાનિયાનો ગેબ્રિયલ ગે બીજો ક્રમ અને કેન્યાના બેન્સન કિપ્રુટોએ ત્રીજું સ્થાન મેળવ્યું.  મેળવ્યું હતું.
  • કેન્યાની હેલેન ઓબિરી મહિલા વર્ગમાં 2:21:38ના સમય સાથે પ્રથમ સ્થાને, ઈથોપિયાની અમાને બેરિસો બીજા ક્રમે અને ઈઝરાયેલની લોના સાલ્પેટર ત્રીજા સ્થાને રહ્યા.
Evans Chebet wins Boston Marathon

Post a Comment

Previous Post Next Post