તેલુગુ એક્ટર-કોમેડિયન અલ્લુ રમેશનું 52 વર્ષની વયે નિધન.

  • તેઓએ થિયેટર ક્ષેત્ર દ્વારા ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.  
  • તેઓ ઘણી કોમિક ભૂમિકાઓ માટે પ્રખ્યાત હતા.
  • તેમણે 2001માં આવેલી ફિલ્મ 'ચિરુજલ્લુ'થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.  
  • ત્યારબાદ તેઓએ 'ટોલુ બોમ્મલતા', 'મથુરા વાઈન', 'વીધી', 'બ્લેડ' 'બાબજી અને નેપોલિયન' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.  
  • તે છેલ્લે વર્ષ 2022માં આવેલી ફિલ્મ 'અનુકોની પ્રાયનમ'માં જોવા મળ્યો હતો.
Telugu actor Allu Ramesh succumbs to heart attack at 52

Post a Comment

Previous Post Next Post