મધ્ય પ્રદેશ સરકાર દ્વારા બ્રાહ્મણ બોર્ડની રચના કરવામાં આવી.

  • આ નિર્ણય મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા લેવાયો છે જેનો ઉદેશ્ય બ્રાહ્મણોનું કલ્યાણ કરવાનો છે. 
  • આ નિર્ણય અંતર્ગત મધ્ય પ્રદેશમાં હિન્દુ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવામાં આવશે તેમજ મંદિરોની જમીનોની હરરાજી કરવાનો અધિકાર પૂજારીઓને અપાશે. 
  • જે મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થાપન કરતું હશે તેવા મંદિરોના પૂજારીઓને સમ્માનજનક વેતન પણ અપાશે.
Madhya Pradesh CM announces setting up of Brahmin welfare board on Parshuram Jayanti

Post a Comment

Previous Post Next Post