- આ કાર્યક્રમનો 100મો એપિસોડ 30 એપ્રિલના રોજ પ્રસારિત કરવામાં આવશે.
- આ સિક્કા પર 'મન કી બાત 100' લખેલું હશે તેમજ તેના પર એક માઇક્રોફોન અને '2023' અંકિત કરેલું હશે.
- આ સિક્કાની ગોળાઇ 44 મિલીમીટર રહેશે તેમજ તેને ચાર ધાતુઓ ચાંદી, તાંબુ, નિકલ અને જસત દ્વારા બનાવાશે.