- તેને દક્ષિણ ટેક્સાસના ગલ્ફ કોસ્ટ પર બોકા ચિકા બીચમાં Space Xના દરિયા કિનારે આવેલા સ્ટારબેઝ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
- છ એન્જિનવાળુ સ્ટારશિપ રોકેટ લગભગ 150 માઈલની ઉંચાઈ પર ઉડવાનું હતું અને પ્રક્ષેપણ બડ લગભગ 90 મિનિટ પછી તે પૃથ્વીની નજીકની ભ્રમણકક્ષા પૂર્ણ કરવાનું હતું.
- ઉલ્લેખનીય છે કે અગાઉ 17 એપ્રિલે પણ તેને લોન્ચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પ્રેશર વાલ્વ જામી જવાને કારણે તેને બંધ કરવું પડ્યું હતું.