- મહાવીર સિંહ કુસ્તીની દુનિયાના સૌથી મોટુ નામ ગીતા ફોગટ, બબીતા અને ભારતની સૌથી મોટી મહિલા મિક્સ્ડ માર્શલ આર્ટ સ્ટાર રિતુ ફોગાટને તાલીમ આપનાર અને પોલિશ કરનાર વ્યક્તિ અને તેઓના પિતા છે.
- MMAFI મિક્સ્ડ માર્શલ આર્ટ્સ ફેડરેશન, ઇન્ડિયા એ કેન્દ્ર સરકાર દ્વારા નોંધાયેલ બિન-લાભકારી સંસ્થા છે જે સમગ્ર દેશમાં મિક્સ્ડ માર્શલ આર્ટ્સની રમતના વિકાસ માટે કામ કરે છે.
- મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) એ સ્ટ્રાઇકિંગ, ગ્રૅપલિંગ અને ગ્રાઉન્ડ ફાઇટિંગ પર આધારિત સંપૂર્ણ-સંપર્ક લડાઇ રમત છે, જેમાં વિશ્વભરની વિવિધ લડાઇ રમતોની તકનીકોનો સમાવેશ થાય છે.મિક્સ માર્શલ આર્ટ શબ્દનો પ્રથમ દસ્તાવેજી ઉપયોગ 1993માં ટેલિવિઝન વિવેચક હોવર્ડ રોઝનબર્ગ દ્વારા UFC 1ની સમીક્ષામાં થયો હતો.