કેરળ પાણીનું બજેટ અપનાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.

  • કેરળ સરકારનું વોટર બજેટ દેશમાં કોઈપણ રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલ પ્રથમ વોટર બજેટ છે.  
  • કેરળમાં મોટી સંખ્યામાં નદીઓ, સરોવરો, તળાવો અને ઝરણાંઓ છે પરંતુ સારા ચોમાસાના વરસાદ છતાં રાજ્ય ઉનાળાની ઋતુમાં પાણીની અછતથી પીડાય અને એવા ઘણા વિસ્તારો છે જ્યાં દર વર્ષે ઉનાળામાં પાણીની કટોકટી સર્જાય છે.
  • જળ બજેટનો મુખ્ય ઉદ્દેશ્ય પાણીને સુરક્ષિત રાખવા તથા અછતના સમયે પાણીની સમસ્યાઓને ઉકેલવાની યોજનાઓ અમલમાં મૂકવાનો છે.
Kerala adopts Water Budget to tackle problem of summer shortage

Post a Comment

Previous Post Next Post