FedEX કંપનીના CEO રાજ સુબ્રમણ્યમને 'પ્રવાસી ભારતીય સમ્માન' આપવામાં આવ્યું.

  • આ પુરસ્કાર એ ભારતીય મૂળની વ્યક્તિઓ અને ભારતીય ડાયસ્પોરા (જન્મભૂમિમાંથી સ્થળાંતરિત થયેલ લોકો) ને ભારત દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.
  • અગાઉ રાજ સુબ્રમણ્યમને કોર્પોરેટ જગતમાં તેમના યોગદાન માટે IIT-મુંબઈ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે.  
  • આ સિવાય તેઓને યુનિવર્સિટી ઓફ મેમ્ફિસ ખાતે ફોગેલમેન કોલેજ ઓફ બિઝનેસ એન્ડ ઈકોનોમિક્સ દ્વારા તેમને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
Raj Subramaniam honoured with Pravasi Bharatiya Samman

Post a Comment

Previous Post Next Post