ભારતના ઓડિશા રાજ્યના ભુવનેશ્વર દ્વારા '2023 ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ'ની યજમાની કરવામાં આવશે.

  • ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) 9 થી 18 જૂન, 2023 સુધી ભુવનેશ્વરમાં ચાર ટીમોના ઈન્ટરકોન્ટિનેન્ટલ કપનું આયોજન કરશે.    
  • આ વર્ષે આ ટુર્નામેન્ટની આ ત્રીજી આવૃત્તિ હશે, છે જેમાં અગાઉ વર્ષ 2018માં મુંબઈ અને વર્ષ 2019માં અમદાવાદ ખાતે આ ઇન્ટરકોન્ટિનેન્ટલ કપનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • આ ઈવેન્ટમાં ભારતનો મુકાબલો લેબનોન, મોંગોલિયા અને વનુઆતુ સાથે થશે.
  • ભારતે આ પહેલા મંગોલિયા અને વનુઆતુ સામે ફૂટબોલ મેચ રમી નથી, જ્યારે તે છ વખત લેબનોન સાથે મેચ થયેલ છે.
Odisha’s Bhubaneswar to host 2023 Intercontinental Cup

Post a Comment

Previous Post Next Post