પ્રધાનમંત્રી દ્વારા બે નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી.

  • જેમાં પ્રથમ વંદે ભારત ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદથી તિરુપતિ જતી ટ્રેન અને બીજી ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારત ટ્રેન છે.  
  • ત્રણ રાજ્યો તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુને આ ટ્રેનોનો લાભ મળશે.  
  • સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત ટ્રેન મારફતે 661 કિલોમીટરની મુસાફરી આઠ કલાક 30 મિનિટમાં પૂર્ણ થશે અને ચેન્નાઈ-કોઈતનબતુર વંદે ભારત ટ્રેન દ્વારા 495.28 કિમીની મુસાફરી છ કલાક અને 10 મિનિટમાં પૂર્ણ થશે.
  • આ સાથે ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 13 થઈ છે.
PM Narendra Modi Flagged Off Two New Vande Bharat Trains from telangana

Post a Comment

Previous Post Next Post