અભિનેત્રી અને નાટય કલાકાર ઉત્તરા બાવકરનું 79 વર્ષની વયે નિધન.

  • તેઓએ ઉડાન, અંતરાલ, એક્સ ઝોન, રિશ્તે કોરા કાગઝ, નઝરાના, જસ્સી જૈસી કોઈ નહીં, કશ્મકશ જિંદગી કી અને જબ લવ હુઆ જેવા લોકપ્રિય ટીવી શોમાં કામ કરેલ છે.
  • તેઓને "એક દિન આચાનક" માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો.
  • ઉપરાંત તેણીએ રુક્માવતી કી હવેલી, સરદારી બેગમ, તક્ષક, દોર, આજા નચલે, 8 x 10 તસવીરો, લેસન ઇન ફર્ગેટિંગ, સંહિતા જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.
Actress and theater artist Uttara Bavkar passed away at the age of 79.

Post a Comment

Previous Post Next Post