HomeCurrent Affairs મોહમ્મદ શહાબુદ્દીન ચપ્પુ દ્વારા બાંગ્લાદેશના 22માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવામાં આવ્યા. byTeam RIJADEJA.com -April 26, 2023 0 તેઓ નિવૃત્ત ન્યાયાધીશ અને ભ્રષ્ટાચાર વિરોધી આયોગના કમિશનર રહી ચૂક્યા છે. તેઓ રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હમીદનું સ્થાન લેશે જેઓનો બીજો અને અંતિમ કાર્યકાળ સમાપ્ત થયો છે. Tags: Current Affairs Gujarati World Facebook Twitter