તમિલનાડુ કેબિનેટ દ્વારા 12-કલાક કામકાજના દિવસનું બિલ પસાર કરવામાં આવ્યું.

  • તમિલનાડુ વિધાનસભા દ્વારા ફેક્ટરી એક્ટ, 1948માં સુધારા બીલ પસાર કરી રોજના કામકાજના કલાકો 8 થી વધારીને 12 કરી કરવામાં આવ્યા.
  • આ વધારેલ કલાકો દ્વારા 48-કલાકના કાર્ય-સપ્તાહ પર અને સાપ્તાહિક રજા અને વધારાના પગારની શરતોમાં કોઈ ફેરફાર થશે નહીં.
  • જ્યાં કામદારો તેને પસંદ કરશે ત્યાં જ તેનો અમલ કરવામાં આવશે.
Tamil Nadu Assembly passes bill allowing 12-hour work in factories

Post a Comment

Previous Post Next Post