- તેઓનો આગામી કાર્યકાળ વર્ષ 2024 થી 2027 સુધીનો ચાર વર્ષનો રહેશે.
- તેઓ પહેલાથી જ WHOમાં વર્ષ 2019 થી 2023 સુધી ચાર વર્ષ માટે આ પદ પર કાર્યરત છે.
- આ માટેની વર્તમાન ચૂંટણી 29 મે, 2023 ના રોજ જીનીવામાં 76મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દરમ્યાન યોજવામાં આવી જેમાં ગિરીશ મુર્મુને 156માંથી 114 વોટ મળ્યા.
- CAG ગિરીશ ચંદ્ર મુર્મુ હાલમાં WHO ઉપરાંત ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (2020-2025), ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (2022-2027) અને ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ (2021-2023) ના એક્સટર્નલ ઓડિટર પણ છે.
- તેઓ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઈન્સ્ટિટ્યુશન્સ (INTOSAI) અને ASOSAI ના ગવર્નિંગ બોર્ડના સભ્ય પણ છે.