અર્થશાસ્ત્રી ઓડોરને સ્લોવાકિયાના કાર્યકારી વડા પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા.

  • તેઓ સપ્ટેમ્બરમા ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી કાર્યભાર સંભાળશે.
  • અગાઉના વડા પ્રધાન એડ્યુઅર્ડ હેગરની કેબિનેટ દ્વારા ડિસેમ્બરમાં અવિશ્વાસ મત ગુમાવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.
  • ઓડોર રાજકીય રીતે સ્વતંત્ર અર્થશાસ્ત્રી છે જે દેશની મધ્યસ્થ બેંકના બોર્ડમાં કાર્યરત છે.
Economist Odor was elected acting Prime Minister of Slovakia.

Post a Comment

Previous Post Next Post