- GI ટેગ મળેલ વસ્તુઓમાં હસ્તકલા - મૈનપુરી તરકાશી, મહોબા ગૌરા સ્ટોન ક્રાફ્ટ અને સંભલ હોર્ન ક્રાફ્ટનો સમાવેશ થાય છે.
- GI ટેગ પ્રાપ્ત વસ્તુઓમાં 55 વસ્તુઓ સાથે તમિલનાડુ પ્રથમ સ્થાને 48 વસ્તુઓ સાથે ઉત્તરપ્રદેશ બીજા સ્થાને અને 46 વસ્તુઓ સાથે કર્ણાટક ત્રીજા સ્થાને છે.
- ઉપરની GI-ટેગવાળા હસ્તકલાઓની દ્રષ્ટિએ ઉત્તરપ્રદેશ પ્રથમ ક્રમે છે તે GI ટેગ વાળી 36 હસ્તકલા વસ્તુઓ ધરાવે છે.
- GI ટેગ એટલે ભૌગોલિક સંકેત તેના આધારે, ભારતના કોઈપણ પ્રદેશમાં જોવા મળતી ચોક્કસ વસ્તુનો કાનૂની અધિકાર તે રાજ્યને આપવામાં આવે છે.