HomeCurrent Affairs લિબિયાની સંસદ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વડાપ્રધાન ફાથી બશાગાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. byTeam RIJADEJA.com -May 17, 2023 0 લિબિયાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (સંસદ) દ્વારા તેમની નિમણૂકના એક વર્ષ કરતાં વધુ સમય પછી આ નિર્ણય લેવામાં આવ્યો.ફેબ્રુઆરી 2022 માં, સંસદે વર્તમાન અબ્દુલ-હમિદ દાબીબાહના સ્થાને, ભૂતપૂર્વ આંતરિક પ્રધાન બશાગાને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. Tags: Current Affairs Gujarati India Facebook Twitter