કેન્દ્ર સરકાર દ્વારા UPSCના નવા અધ્યક્ષ તરીકે મનોજ સોની ની વરણી કરવામાં આવી.

  • તેઓ વર્ષ 2017માં કમિશનના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • તેમણે એમ.એસ. યુનિવર્સિટી ઓફ બરોડાના કુલ ત્રણ ટર્મ (એક ટર્મ) અને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ગુજરાતના વાઇસ-ચાન્સેલર તરીકે બે ટર્મ માટે ફરજ બજાવી હતી.
  • તેઓ સ્વતંત્ર ભારતમાં અત્યાર સુધીના સૌથી યુવા વાઇસ ચાન્સેલર રહ્યા છે.
Manoj Soni was appointed as the new chairman of UPSC by the central government.

Post a Comment

Previous Post Next Post