- આ કાર્યક્રમ માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા IIT કાનપુરના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે.
- આ કાર્યક્રમ હેઠળ પ્રારંભિક તબક્કામાં રાજ્યની 10 સરકારી માધ્યમિક શાળાઓમાં નિઃશુલ્ક ઑનલાઇન શિક્ષણ આપવામાં આવશે.
- આ વર્ગો દ્વારા ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ગણિતને લગતી નવીનતમ માહિતી મેળવી શકશે.