ભારત અને બાંગ્લાદેશ દ્વારા '50 સ્ટાર્ટ-અપ એક્સચેન્જ પ્રોગ્રામ' શરૂ કરવામાં આવ્યો.

  • આ કાર્યક્રમ હેઠળ બાંગ્લાદેશના પચાસ સ્ટાર્ટઅપ્સ અને ભારતના પચાસ સ્ટાર્ટઅપ્સ એકબીજાના દેશની મુલાકાત લેશે અને પરસ્પર સહયોગનો વિસ્તાર કરશે.
  • આ ઉપરાંત આ કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશ્યમાં વ્યાપારી સંબંધોને પ્રોત્સાહન, જ્ઞાન અને અનુભવની વહેંચણી અને યુવાનોને પ્રોત્સાહન અને ઉદ્યોગસાહસિકતા સંબંધિત સહકારનો સમાવેશ થાય છે.
  • આ કાર્યક્રમ હેઠળ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના 50 સ્ટાર્ટઅપ્સના વિનિમય કાર્યક્રમ હેઠળની દસ સ્ટાર્ટઅપ કંપનીઓનું પ્રથમ જૂથ 8 થી 12 મે દરમિયાન ભારતની પાંચ દિવસની મુલાકાતે હતું.
  • આ સ્ટાર્ટઅપ્સમાં  તેમાં ઈ-કોમર્સ, હેલ્થ, ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક્સ, એનર્જી, એજ્યુકેશન અને સ્કીલ ડેવલપમેન્ટ સંબંધિત સ્ટાર્ટઅપનો સમાવેશ થાય છે.
India and Bangladesh launched '50 Start-up Exchange Programme'.

Post a Comment

Previous Post Next Post