કેન્દ્ર સરકાર દ્વારા રવનીત કૌરને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

  • આ પદ પર નિયુક્ત થનારી તે ભારતની પ્રથમ મહિલા છે.
  • તેઓ આ પદ માટે પાંચ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી સેવા આપશે. 
  • તેઓ 1998ના પંજાબ કેડરના IAS અધિકારી છે અને ઓક્ટોબર 2022માં અશોક કુમાર ગુપ્તાની નિવૃત્તિ બાદથી CCI અધ્યક્ષનું ખાલી પદ સંભાળશે.  
  • CCIની  સ્થાપના 14 ઓક્ટોબર 2003ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. કમિશનમાં એક અધ્યક્ષ અને છ સભ્યો હોય છે.  તેમની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.
Centre Appoints Ravneet Kaur As Chairperson Of Competition Commission Of India

Post a Comment

Previous Post Next Post