ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3ની ભરતી માટે નવા નિયમો જાહેર કરાયા.

  • આ જાહેરાત મુજબ વર્ગ-3ની ભરતીમાં હવેથી પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ બે પરીક્ષાઓ લેવામાં આવશે. 
  • અગાઉ વર્ગ-3ની ભરતી માટે એક જ લેખિત પરીક્ષા લેવામાં આવતી હતી. 
  • આગામી યોજાનાર હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની સંયુક્ત ભરતી પણ નવા નિયમો મુજબ જ કરવામાં આવશે.
Gujarat state government announced new rules for class-3 recruitment.

Post a Comment

Previous Post Next Post