- મધ્ય પ્રદેશના ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્યો (Sustainable Development Goals - SDG) ની સ્વૈચ્છિક સ્થાનીય સમીક્ષા (voluntary local reviews) કરવાનું શરુ કર્યું છે.
- આવું કરનાર તે દેશનું પ્રથમ શહેર બન્યું છે.
- આ પ્રકારના રિવ્યુ સ્થાનીય સમીક્ષાઓના વર્ષ 2030ના એજન્ડા માટે આધિકારિક રીતે સીધો આધાર નથી પરંતુ આ પ્રકારના રિવ્યુથી SDG ગોલ પ્રાપ્ત કરવામાં સંસ્થાને મદદ મળશે.