હિન્દુજા ગ્રૂપના ચેરમેન એસ. પી. હિન્દુજાનું 87 વર્ષની વયે નિધન.

  • તેઓ ચાર હિન્દુજા બ્રધર્સમાં સૌથી મોટા ભાઇ હતા. 
  • હિન્દુજા ગ્રૂપ કમ્પનીઝમાં હિન્દુજા ફાયનાન્સ, અશોક લેલન્ડ, હિન્દુજા હેલથકેર, સ્વિટ્ઝર્લેન્ડ ખાતે હિન્દુજા બેન્ક, ગલ્ફ ઓઇલ ઇન્ટરનેશનલ લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે. 
  • હિન્દુજા ગ્રૂપની સ્થાપના વર્ષ 1914માં પરમાનંદ દીપચંદ હિન્દુજા દ્વારા કરવામાં આવી હતી.
S.P. Hinduja



Post a Comment

Previous Post Next Post