- 30 વર્ષીય અન્નુએ 59.24 મીટરના અંતરે ભાલા ફેંકીને અને તજિન્દરપાલ સિંહ તૂર દ્વારા 20.42 મીટરના અંતરે લોખંડનો દડો ફેંકીને આ ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો.
- એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા ચેમ્પિયનશિપમાં ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતી અન્નુ દ્વારા વર્ષ 2022માં 63.82 મીટરનો વ્યક્તિગત રાષ્ટ્રીય રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.