કેન્દ્રીય સંચાર, રેલ્વે, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા "સંચાર સાથી પોર્ટલ" લોન્ચ કરવામાં આવ્યું.

  • આ પોર્ટલમાં ટેલિકોમ વપરાશકર્તાઓની સુરક્ષા માટે ત્રણ સુધારા કરવામાં આવ્યા છે, જે વપરાશકર્તાઓની ડિજિટલ ઓળખને સુરક્ષિત કરવામાં મદદ કરશે.  
  • પ્રથમ સુધારો સેન્ટ્રલાઈઝ્ડ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર (CEIR) છે, જે મોબાઈલ ફોન ખોવાઈ જાય કે ચોરાઈ જાય ત્યારે તેને બ્લોક કરવામાં, ટ્રેક કરવામાં અને તેને શોધવામાં મદદ કરે છે.  
  • બીજા સુધારામાં 'Know Your Mobile' દ્વારા યુઝર્સને જાણવાની સુવિધા મળશે કે તેમના નામ પર કેટલા સિમ કાર્ડ છે અને કયા પ્રકારના દસ્તાવેજો જોડવામાં આવ્યા છે.  
  • આ સુવિધા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અલ્ગોરિધમ દ્વારા ઓપરેટ કરવામાં આવશે.
Union Minister Shri Ashwini Vaishnaw launches Sanchar Saathi portal today

Post a Comment

Previous Post Next Post