- ભારતીય સૈન્યના ગજરાજ કોર્પ્સે દ્વારા આસામમાં માનસ નદી પરના હગરામા બ્રિજ પર આ કવાયત પૂર્ણ કરવામાં આવી.
- આ કવાયતમાં ભારતીય સેના ઉપરાંત, સશસ્ત્ર સીમા બલ (SSB), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) અને પોલીસ પ્રતિનિધિઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.