- આ નિર્ણય વાઇલ્ડલાઇફ એડવાઇઝરી બોર્ડ દ્વારા લેવાયો છે જેના મુજબ કુનો નેશનલ પાર્ક ખાતેના અમુક ચિત્તાઓને ગાંધી સાગર સેન્ચુરી ખાતે લઇ જવાશે.
- આ નિર્ણય લેવાનું કારણ કુનો નેશનલ પાર્કમાં બધા ચિત્તાઓ માટે પુરતી જગ્યા ન હોવાનું છે.
- આ માટે ગાંધી સાગર સેન્ચુરીને તૈયાર કરવામાં આવશે તેમજ જો ગાંધી સાગર સેન્ચુરી ખાતે આ પ્રકારની વ્યવસ્થા નહી થઇ શકે તો આ ચિત્તાઓને રાજસ્થાન લઇ જવામાં આવશે.