- તેણે હોડી દ્વારા સમગ્ર વિશ્વની પરિક્રમા 236 દિવસે પૂરી કરી હતી અને આ રેસમાં તે બીજા ક્રમ પર રહ્યો હતો.
- આ રેસ તેણે 4 સપ્ટેમ્બર, 2022ના રોજ ફ્રાન્સથી શરુ કરી હતી.
- આ રેસ પૂરી કરનાર તે પ્રથમ એશિયન વ્યક્તિ પણ છે.
- આ રેસમાં દક્ષિણ આફ્રિકાની ક્રિસ્ટન ન્યુસ્કેફર પ્રથમ સ્થાન પર રહી હતી જે આ રેસ જીતનાર વિશ્વની પ્રથમ મહિલા પણ છે.
- આ રેસ વર્ષ 1968થી યોજાય છે જેમાં સૌપ્રથમ સર રોબિન નોક્સ-જ્હૉનસ્ટોને સૌપ્રથમ પૃથ્વીની પરિક્રમા કરી આ રેસ જીતી હતી.